કલોલથી અસરગ્રસ્તોને ફુડ પેકેટ મોકલાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ | બનાસકાંઠામાંતાજેતરમાં વરસાદી અતિવૃષ્ટિ સર્જાતા હજારો લોકો હેરાન પરેશાન છે. ત્યારે કલોલમાં આવેલા સુંન્દરમ સાયયટી, આનંદપાર્ક સોસાયટી, દેવદર્શન સોસાયટી વિભાગ-1 અને વિભાગ-2, ઇન્દ્રલોક સોસાયટી, ચંદ્રપ્રભુ સોસાયટી, જલારામ સોસાયટી,આવકાર સોસાયટી, સત્યમ રો-હાઉસ અને શિવ-રો- હાઉસના રહીશોએ પોતાનાથી બનતી ફુડ પેકેટની મદદ મોકલી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...