સર્જન એજ્યુ. દ્વારા કપડા આપવા અનુરોધ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ | સર્જનએજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બનાસકાંઠા પૂર પીડિતોના નાના બાળકોની ઉંમર વર્ષ 1થી 10ને કપડા મોકલી સેવા કાર્ય હાથ ધર્યું છે. સેવા કાર્યમાં સહભાગી થવા માટે જૂના સારી કંડિશનના કપડા રવિવાર સાંજ સુધીમાં પ્લોટ નં 468/2, સેક્ટર 12 બી ખાતે પહોંચાડવા ટ્રસ્ટ પ્રમુખ વિનોદ મેણાતે અનુરોધ કર્યો છે .

અન્ય સમાચારો પણ છે...