તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કલોલ | કલોલતાલુકાના સઇજ ગામમાં જુગાર ચાલતો હોવાની બાતમી મળતા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ | કલોલતાલુકાના સઇજ ગામમાં જુગાર ચાલતો હોવાની બાતમી મળતા કલોલ તાલુકા પોલીસે ગામમાં રેડ પાડી હતી. ગામમાં જુગાર રમી રહેલા રોહિતકુમાર બાબુલાલ મોચી, મહેશ રામાજી ઠાકોર (બન્ને રહે.સઇજ) અને ચેતન અમરતજી ઠાકોર (રહે.ટીટોડા)ને પોલીસે પકડી પાડ્યા હતા. જુગાર રમતા શખ્સો પાસેથી રોકડા રૂપિયા3980 જપ્ત કર્યા હતા. તમામ આરોપીઓ સામે જુગારનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

કલોલના સઇજમાં જુગાર રમતા ત્રણ જણા પકડાયા

અન્ય સમાચારો પણ છે...