તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કલોલ | કલોલનાશુભ કોમ્પલેક્ષ દુકાન નંબર એ13ના મકાનમાં જુગાર રમી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ | કલોલનાશુભ કોમ્પલેક્ષ દુકાન નંબર એ13ના મકાનમાં જુગાર રમી રહેલા સુધીર રતીલાલ પટેલ, રહે.વિશાલ બંગ્લોઝ,પંચવટી, મહેશ પુંજારામ પ્રજાપતિ,રહે.સંકલ્પ રેસીડેન્સી,બોરીસણા રોડ, કમલેશ પટેલ,રહે. સંકલ્પ રેસીડેન્સી, જગદીશ ઠક્કર,રહે.એ.13,શુભ કોમ્પલેક્ષ, મયુર હિરાલાલ ઠક્કર,રહે.શીવ શક્તી એપાર્ટમેન્ટ બગીચાની ચાલી અને મુકેશ પટેલ,રહે.28,મહર્ષિ સોસાયટી,પંચવટી વગેરેને પોલીસે પકડી એમની પાસેથી રોકડ રૂ.23450 જપ્ત કર્યા હતા.

કલોલ શુભ કોમ્પલેક્સમાં જુગાર રમતા 5 પકડાયા

અન્ય સમાચારો પણ છે...