કલોલમાં રહેતા સિનિયર સિટિઝન લાપતા થતા શોધખોળ શરૂ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ |કલોલના જુના ચોરા વિસ્તારમાં આવેલા ગંજીવાસમાં રહેતા સિનિયર સિટિઝન ઉપેન્દ્રકુમાર ગણપતભાઇ વાળંદ પોતાના ઘરેથી કોઇને કહ્યાં વગર તા.૨૩-૦પ-૧પ ના રોજ ક્યાંક ચાલ્યા ગયા હતાં. ગુમ વૃધ્ધની આસપાસના ગામોમાં તથા સગા સંબધીઓમાં ભારે શોઘખોળ કરવા છતાં તેમનો કોઇ પતો લાગ્યો હતો. જેથી પોલસ મથકે જાણ કરવામાં આવી છે. પોલીસે નોંધ કરી તેમની શોઘ ખોળ હાથ ઘરી છે. પરંતુ હજુ સુધી ગુમ થયેલા સિનિયર સિટિઝનની કોઇ ભાળ મળી નથી.

અન્ય સમાચારો પણ છે...