• Gujarati News
  • પાનસરમાં યુવકે ઝેરી દવા ગટગટાવતા ગંભીર

પાનસરમાં યુવકે ઝેરી દવા ગટગટાવતા ગંભીર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલતાલુકાના પાનસર ગામે રહેતો રમેશભાઇ મથુરભાઇ રાવળ(ઉ.વ.૩પ)એ પોતાના ઘરે અગમ્ય કારણો સર ઝેરી દવા પી લીઘી હતી. અંગેની જાણ પરિવારજનોને થતાં દોડઘામ મચી ગઇ હતી. દરમિયાન યુવકને ગંભીર હાલતમાં કલોલની સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.જ્યાંથી વઘુ સારવાર માટે અમદાવાદ લઇ જવાયો હતો.