• Gujarati News
  • આરસોડીયામાં યુવતીએ ઝેરી દવા પીધી

આરસોડીયામાં યુવતીએ ઝેરી દવા પીધી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલનાઆરસોડીયા ગામે લાયન્સ નગરમાં રહેતી રંજનબેન કનુજી ઠાકોર (ઉ.વ.૨૦)નામની યુવતીએ પોતાના ઘરે કોઇ કારણોસર ઝેરી દવા પી લીઘી હતી.જેથી તેને તુરંત સારવાર માટે કલોલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવની જાણ કલોલ પોલીસને થતા પોલીસે વધુ તપાસ હાથ ઘરી છે.