તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Kalol
  • કલોલ | કલોલતાલુકાના નારદીપુર ભાદોલ હાઇ વે પર મંગળવારે રાત્રીના

કલોલ | કલોલતાલુકાના નારદીપુર ભાદોલ હાઇ વે પર મંગળવારે રાત્રીના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ | કલોલતાલુકાના નારદીપુર ભાદોલ હાઇ વે પર મંગળવારે રાત્રીના સમયે રોડ પરથી બેફામ ઝડપે નીકળેલી ટ્રક નંબર જી.જે.19 વિ.7575ના ચાલકે ટ્રક ગફલત ભરી રીતે ચલાવીને નજીકમાંથી પસાર થઇ રહેલા બાઇક નંબર જી.જે.02 એ.ક્યુ.0632ની ઉપર બેસી જઇ રહેલા હરેશને અડફેટમાં લેતા માથાના ભાગે ગંભીર ઇજા થવાથી હરેશનુ મોત નીપજ્યુ હતું. બનાવની ખબર પડતા નવીનભાઇ મગનલાલ ભીલે કલોલ તાલુકા પોલીસમાં ટ્રક ચાલક સામે ફરીયાદ કરતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

કલોલ નારદીપુર નજીક અકસ્માતમાં એકનું મોત

અન્ય સમાચારો પણ છે...