તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Kalol
  • કલોલ | કલોલમાં રેલ્વે પૂર્વના વિસ્તારમાં અંડરબ્રીજની બહાર આવેલી નગરપાલીકાની

કલોલ | કલોલમાં રેલ્વે પૂર્વના વિસ્તારમાં અંડરબ્રીજની બહાર આવેલી નગરપાલીકાની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ | કલોલમાં રેલ્વે પૂર્વના વિસ્તારમાં અંડરબ્રીજની બહાર આવેલી નગરપાલીકાની સ્ટ્રીટ લાઇટ એક મહિનાથી બંધ છે. તેના માટે નગરપાલિકામાં વારંવાર અરજીઓ કરવા છતા સ્ટ્રીટ લાઇટ ચાલુ નહી થતા સ્થાનીક લોકોમાં તંત્ર સામે રોષની લાગણી ફેલાવા પામી છે. સ્ટ્રીટ લાઇટ બંધ હોવાના કારણે થોડા દિવસ અગાઉ એક પાર્લરમાંથી ચોરી થવા પામી હતી. ત્યારે કલોલ નગરપાલીકા વિસ્તારની બંધ રહેલી સ્ટ્રીટ લાઇટ તાકીદે ચાલુ કરાવે તેવી માંગણી ઉઠવા પામી છે.

કલોલના દતનગરમાં સ્ટ્રીટ લાઇટો બંધ રહેતા લોકોમાં રોષ

અન્ય સમાચારો પણ છે...