તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • Kalol
 • કલોલ |કલોલશહેરમાં બ્રાહ્મણ વાડી ખાતે મળેલી પરશુરામ યુવા સંગઠનની જનરલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલોલ |કલોલશહેરમાં બ્રાહ્મણ વાડી ખાતે મળેલી પરશુરામ યુવા સંગઠનની જનરલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કલોલ |કલોલશહેરમાં બ્રાહ્મણ વાડી ખાતે મળેલી પરશુરામ યુવા સંગઠનની જનરલ બેઠકમાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ પદે નિરવભાઇ બી.રાજગુરૂ, મહામંત્રી રાકેશભાઇ ડી.ભટ્ટ, કોષાધ્યક્ષ પુથ્વી એમ.રાવલ, મયુરકાંત રાવલ, ઉપપ્રમુખ પદે જીતેન્દ્રભાઇ પંચોલી, રાજેશ પંચોલી, અમરિષ પંડ્યા,જયેશ ઠાકર,કલ્પેશ રાવલ અને સહમંત્રી પદે ધવલ પંડ્યા,તપન દવે,પ્રગ્નેશ પુરોહિત,ઉમંગ આચાર્ય સહિત કારોબારીની નીમણૂક કરવામાં આવી હતી.

કલોલમાં પરશુરામ યુવા સંગઠનના હોદ્દેદારો નિમાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો