તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલોલ |ભાદરવી પૂનમ નજીક આવતા કલોલથી મોટી સંખ્યામાં સંઘ તેમજ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ |ભાદરવી પૂનમ નજીક આવતા કલોલથી મોટી સંખ્યામાં સંઘ તેમજ પોટલીયા સંઘ અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યાં છે. જેમાં શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ કલોલ દ્રારા આયોજીત અંબાજી પગપાળા સંઘ 11 નવેમ્બરને રવિવારના રોજ સવારે 5 વાગે પંચવટી વિસ્તારના હનુમાન મંદિરથી અંબાજી જવા પ્રયાણ કરશે. સમાજના પ્રમુખ પટવર્ઘનભાઇ ઠાકર અને મહામંત્રી સુરેશભાઇ એમ.વ્યાસના જણાવ્યા પ્રમાણે મોટી સંખ્યામાં ભુદેવો કેમ્પમાં જોડાઇ માં જગદંબાના દર્શને જવા માટે રવાના થશે.

બ્રહ્મ સમાજનો અંબાજી પગપાળા સંઘ રવિવારે પ્રસ્થાન કરશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો