તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલોલ |જિલ્લા કક્ષાની અંડર 17, 19 એથ્લેટીક્સ સ્પર્ધા યોજાઇ હતી.

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કલોલ |જિલ્લા કક્ષાની અંડર 17, 19 એથ્લેટીક્સ સ્પર્ધા યોજાઇ હતી. તેમાં અંડર 17માં ભાગ્યશ્રી ચંપાવત ત્રીપલ જંપમાં પ્રથણ, યાત્રી પટેલ લાંબી કૂલ, 100મી હડલ્સ, હાઇજંમ્પમાં પ્રથમ, ઇશા વાઘેલા 800મીટર દોડમાં દ્વિતિય, ખુશી પારેખ ગોળાફેંક દ્વિતિય, પરિકલ્પના નિનામા 1500 મીટર દોડમાં દ્વિતિય અને ખુશી પ્રજાપતિ ગોળફ્રેંકમાં તૃતીય તથા અંડર 19માં ભુવનેશ્વરી ચૌહાણ ગોળા ફેંકમાં પ્રથમ, પ્રિયંકા રાઠોડ 3 હજાર મીટર દોડમાં પ્રથમ, ધ્રુવી પટેલ 100મી. દોડમાં દ્વિતિય, મનિષા ઝાલા ઉંચી કૂદમાં દ્વિતિય, અવની કોળીપટેલ 5 હજાર દોડમાં દ્વિતિય, જ્યોતિ મકવાણા 200 મીટર દોડમાં તૃતિય અને પ્રિયંકા ડામોર લાંબીકૂદમાં તૃતિય સ્થાન પ્રાપ્ત કર્યુ હતું.

આરજી પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓ જિલ્લાકક્ષાએ ઝળક્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો