તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભવનાથ મહાદેવ, અંબિકા હાઇવે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જી.ઇ.બી ની સામે, મહેન્દ્ર મિલ રોડ

કલોલ શહેરના વિવિધ વિસ્તારો ગણપતિ બાપા માર્યાના નાદથી ગુંજી રહ્યાં છે. ગણેશોત્સવ નિમિત્તે રોજ રાત્રે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. એક એકથી ડઢિયાતી અને ખુબ આકર્ષક મૂર્તિઓ વિવિધ સ્થળના પંડાવલોમાં જોવા અને દર્શન કરવા માટે ખુબ મોટી સંખ્યામાં ગણેશ ભક્તો ઉમટી રહ્યાં છે.તસવીર -ધર્મેન્દ્રજોષી

કલોલ શહેરના વિવિધ વિસ્તારો ગણેશમય બની ગયાં…

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો