• Gujarati News
  • કલોલ | કલોલનજીક આવેલા રાઘાકૃષ્ણ મંદિરની સામે દેવી પૂજક વાસમાં

કલોલ | કલોલનજીક આવેલા રાઘાકૃષ્ણ મંદિરની સામે દેવી પૂજક વાસમાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ | કલોલનજીક આવેલા રાઘાકૃષ્ણ મંદિરની સામે દેવી પૂજક વાસમાં રહેતા મથરૂભાઇ ડાહ્યાભાઇ પોતાના પરિવાર સાથે રહે છે. તેઓની દિકરી પડોશમાં પ્રસાદ આપવા ગઇ હતી.ત્યારે તું વાંજણી છે. તેવા મહેણાંટોળાં મારવાની બાબતે મથરુભાઇ ઠપકો આપવા જતા દંતાણી જશીબેન નેનજીભાઇ, કૈલાશબેન ગોંવિદભાઇ,વિક્રમભાઇ નેનજીભાઇ,ગણપતભાઇ શાંતિભાઇ, રણછોડભાઇ વગેરેએ ઉશ્કેરાઇ જઇ ગાળો બોલી લાકળી તેમજ દાંતીથી હુમલો કર્યો હતો. ત્યારે સમગ્ર વિસ્તારમાં ચક્કચાર મચી ગઇ હતી. બનાવની જાણ થતા પોલીસે 6આરોપીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ઘરી છે.

મોખાસણમાં નજીવી બાબતે લાકડી અને દાંતીથી હુમલો