• Gujarati News
  • સઇજ પાસે ટ્રેનની યુવકનું મોત

સઇજ પાસે ટ્રેનની યુવકનું મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સઇજ પાસે ટ્રેનની યુવકનું મોત

ભાસ્કરન્યૂઝ.કલોલ

સઇજગામ પાસે અમદાવાદથી રણુંજ મીટર ગેજ ટ્રેક પર ટ્રેનની ટક્કરથી અજાણ્યા શખ્સની કપાઇ ગયેલી લાશ મળતાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. બનાવ અંગે સ્ટેશન માસ્તર ભરતભાઇ યાદવે પોલીસને જાણ કરતાં દોડી આવેલ પોલીસે લાશનો કબ્જો મેળવી મૃતકના વાલી વારસોની શોઘખોળ હાથ ઘરી છે.