• Gujarati News
  • છત્રાલમાં પંપની ચોરીમાં સંડોવાયેલો શખ્સ ઝડપાયો

છત્રાલમાં પંપની ચોરીમાં સંડોવાયેલો શખ્સ ઝડપાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કલોલનાછત્રાલ ખાતે સબમર્સીબલ પંપ બનાવતી લુબી એક કંપનીમાં વર્ષ 2012માં તસ્કરો ત્રાટક્યા હતાં. ત્યારે કંપનીમાંથી ~ 19.64 લાખના 335 સબમર્સીબલ પંપની ચોરી થઇ હતી. ચોરીમાં અમદાવાદના જુના વાડજના પરબડી વાસમાં રહેતો વિરલ ઉર્ફે પીંટુ નહેન્દ્રભાઇ શાહ પણ સંડોવાયો હોવાનું ખુલ્યુ હતું. જે નાસતો ફરતો હોઇ મળી આવ્યો હતો. જો કે વિરલ શાહ ચાંદલોડીયાથી ઝડપાઇ ગયો હતો.