તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સઇજના બંધ મકાનમાંથી 1.35 લાખની મત્તા ચોરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલતાલુકાના સઇજ ગામમાં આવેલી યોગીકૃપા સોસાયટીમાં ગત રાત્રે તસ્કરો ત્રાટક્યા હતાં અને અનિલ ગોપાળદાસ પટેલના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ હાથફેરો કર્યો હતો. મકાનનું તાળુ તોડી ઘરમાં પ્રવેશી તિજોરી તોડી અંદરથી રૂ.50 હજારની રોકડ તથા 75 હજારના સોના-ચાંદિના દાગીના તેમજ દશ હજારના સિક્કા મળી કુલ રૂ.1.35 લાખના મૃદ્દામાલની ચોરી કરી પલાયન થઇ ગયા હતાં. બનાવ અંગે મકાન માલિકને સંદેશો મળતાં તેઓએ પોલીસને જાણ કરી હતી. જેથી કલોલ તાલુકા પોલીસે ઘટના સ્થળે દોડી જઇને તસ્કરોનું પગેરૂ મેળવવા તપાસ શરૂ કરી છે. જો કે તસ્કરોની કોઇ બાળ મળી નથી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો