તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડિવાઇડર સાથે બાઇક અથડાતાં છત્રાલના યુવાનનું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલહાઇવે પર પૂર ઝડપે જઇ રહેલુ બાઇક એકાએક ડિવાઇડર સાથે અથડાતાં છત્રાલના બાઇક ચાલક યુવાનનું મોત થયુ હતું.

છત્રાલમાં રહેતો રિતેશસિંહ શ્રીરામ બાબુ રાજપુત ગુરૂવારની સાંજે હાઇવે પર બાઇક લઇને બેફામ ગતિએ જઇ રહ્યો હતો. તે દરમિયાન બાઇક ઉપરનો કાબૂ ગુમાવતાં ડીવાઇડર સાથે બાઇક ધડાકાભેર ટકરાતાં અકસ્માત સર્જાયો હતો. તેમાં રિતેશસિંહ ફંગોળાઇને રોડ પર પટકાયો હતો. સર્જાયેલા અકસ્માતમાં રિતેશસિંહને ગંભીર ઇજાઓ થવા પામી હતી. તેમાં તેનું મોત નિપજ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો