• Gujarati News
  • કલોલ| અમદાવાદનામણિનગર વિસ્તારમાં આવેલી સેવન ડે હાઇસ્કુલમાં જીત કોન્ડો સ્પર્ધા

કલોલ| અમદાવાદનામણિનગર વિસ્તારમાં આવેલી સેવન ડે હાઇસ્કુલમાં જીત કોન્ડો સ્પર્ધા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ| અમદાવાદનામણિનગર વિસ્તારમાં આવેલી સેવન ડે હાઇસ્કુલમાં જીત કોન્ડો સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં અનન્ય વિધાલયના વિધાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરી મેડલ્સ જીતી સ્કુલ તેમજ કલોલનું ગૌરવ વધાર્યું હતું. સ્પર્ધામાં શાળાના ધોરણ થી ના વિધાર્થીઓએ ભાગ લીધો હતો અને ગોલ્ડ મેડલ સીલ્વર મેડલ બ્રોન્સ મેડલ મેળવી વિજેતા થયા હતા. જેમાં કોચ તરીકે અજય જાડેજા હાજર રહ્યા હતા. વિજેતા વિધાર્થીઓને શાળાના પ્રિન્સીપાલ ર્ડા. મમતાબેન ભટ્ટ, ગીતાબેન પટેલ દ્વારા સર્ટીફીકેટ અને મેડલ અનાયત કરવામાં આવ્યા હતા.

જીત કોન્ડો સ્પર્ધામાં ઝળક્યા