તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Kalol
  • કલોલ| કલોલનાસઇજ ગામે અયોધ્યાનગરમાં ઠાકોર દશરથજી અને મહેશજી ઠાકોર વચ્ચે

કલોલ| કલોલનાસઇજ ગામે અયોધ્યાનગરમાં ઠાકોર દશરથજી અને મહેશજી ઠાકોર વચ્ચે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ| કલોલનાસઇજ ગામે અયોધ્યાનગરમાં ઠાકોર દશરથજી અને મહેશજી ઠાકોર વચ્ચે કચરો નાંખવા બાબતે બોલાચાલી થતા મહેશે દશરથજીને ચપ્પુ માયુ હતુ. ઘાયલને હોસ્પિટલમાં લઇ જવાયો હતો. સઇજ રહેતા ઠાકોર દશરથજી રાધુજી અને તેમના સબંધી પોતાના ઘેર હાજર હતા. ત્યારે મહેશજી ઠાકોર, રમીલાબેન ઠાકોર, લશીબેન ઠાકોર આવી પહોચ્યા હતા અને ફરિયાદી દશરથજીના ઘર આગળ કચરો નાંખતા ફરિયાદીએ કચરો નાંખવાની ના પાડતા મહેશજીએ ગડદા પાટુ મારી તથા ચપ્પા વડે બે ઘા મારી ડાબા પગે દશરથજીને ઘાયલ કરી નાંખતા અને મારી નાંખવાની ધમકી આપતા આસપાસના લોકોમાં હોહા થઇ ગઇ હતી.

સઇજમાં નજીવી બાબતે યુવાન પર ચપ્પાથી હુમલો

અન્ય સમાચારો પણ છે...