સાંતેજમાં બહેનનાં ઘરે રહેતી યુવતીનો ફાંસો ખાઇ આપઘાત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલતાલુકા સાંતેજનાં રાજનગર ખાતે આવેલી શ્રીનાથ પ્લાસ્ટીક ફેક્ટરી માં કામ કરતી અને ફેક્ટરીના પાછળના ભાગે આવેલી ઓરડીમાં પોતાની બહેન-બનેવી સાથે રહેતી 22 વર્ષિય યુવતી રાધીકાબેન રામજીભાઇ કટારા (મુળ.રહે. રાજસ્થાન) તા 28 માર્ચની રાત્રી દરમિયાન અગમ્ય કારણોસર ઓરડીમાં અંદર છતની પાઇપ સાથે કપડાનો દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધુ હતુ.

અન્ય સમાચારો પણ છે...