વિશ્વ આદિવાસી દિને રજા આપવા કલેક્ટરને આવેદનપત્ર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિવડાકોલોનીએ 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસ દિવસ ધામધૂમથી કડાણા તાલુકાના નદીનાથ મહાદેવ ખાતે ઉજવાશે. પંચમહાલ, દાહોદ, મહિસાગર સહિતના જિલ્લાઓમાં ઉજવણી માટે સ્કુલ, કોલેજ, સરકારી ખાતાઓની કચેરીમાં એક દિવસની જાહેર રજા આપવામાં માટે મહિસાગર જીલ્લા આદિવાસી સમિતિએ મહિસાગર કલેકટરને આવેદનપત્ર આપ્યુ હતુ.- નિતુરાજ પુવાર

અન્ય સમાચારો પણ છે...