તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહુડીમાં 2.71 લાખનો દારૂ ભરેલી જીપ ઝડપાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝાલોદ તાલુકાના મહુડી ગામે બાતમીના આધારે પોલીસે વહેલી પરોઢે નાકાબંધી કરીને 2.71 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ભરીને આવતી જીપ ઝડપી પાડી હતી. દારૂની હેરાફેરી કરી રહેલાં વડોદરાના લઘુમતિ કોમના ત્રણ યુવકોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રાજસ્થાન તરફથી દારૂ ભરીને જીપ આવતી હોવાની બાતમીના આધારે ઝાલોદ પોલીસે મહુડી ગામના ત્રણ રસ્તા ઉપર નાકાબંધી ગોઠવી હતી. પરોઢના ચાર વાગ્યાના અરસામાં આવેલી જીજે-16-એઝેડ-2915 નંબરની જીપને રોકીને તેમાં સવાર વડોદરા કારેલી બાગના અકબર કાદરમીયા સુન્ની વડોદરા ફતેપુરા હાથીખાનાના સુલતાન ...અનુ. પાન નં. 2

અન્ય સમાચારો પણ છે...