તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • નંદઘર આંગણવાડીના હેન્ડપંપ બંધ હાલતમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નંદઘર આંગણવાડીના હેન્ડપંપ બંધ હાલતમાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સૂર્યનારાયણનાઅગનગોળા સાથે માર્ચ મહીનો અંત તરફ સરકી રહયોછે. તેની સાથે ઉનાળો પણ ધોમધોખતા શરુ થયો છે. તાપ અને ગરમી સામે પાણીની માંગમાં પણ વધારો થયો છે. ત્યારે બોડેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમા બંધ પડેલા હેન્ડપંપો વહેલીતકે રીપેર થાય તેવી ગ્રામ્યજનો આશા સેવી રહયા છે. પાણી માટેના હેન્ડપંપો બંધ હાલતમાં નજરે પડે છે. બંધ હેન્ડપંપો માટે ગ્રામજનોએ પાણી પુરવઠા વિભાગને અનેક વખત રજુઆતો કરી છતા તેના રીપેરના કામ માટે તંત્ર હાથ અદ્ધર કરી રહયુ છે. આવા તો અનેક હેન્ડપંપો બંધ હાલતમાં છે. આદવાસી વનબંધુ યોજના અંતર્ગત ગ્રામ્ય વિસ્તારો માટે વિકાસના કામો માટે કરોડો રૂપિયાના પેકેજ રાજય સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે. જો રકમ ખરેખર આદિવાસી વિસ્તારમાં સારી રીતે વપરાયે તો ગામડા નંદનવન બને તેવી ટકોર કરી હતી.

બંધ હેન્ડપંપ રિપેર કરાય તેવી માગ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો