તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • જાંબુઘોડામાં રામદેવપીરનો જન્મોત્સવ ઉજવાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાંબુઘોડામાં રામદેવપીરનો જન્મોત્સવ ઉજવાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જાંબુઘોડા. જાંબુઘોડાત્રણ રસ્તા ખાતે આવેલ રનુજાના રજા અલખધણી બાબા રામદેવપીર ના મંદિરે ભક્તો દ્વારા જન્મૉત્સવ ઉજવવામા આવ્યો હતો. અત્રે ના સ્થળે ચા ની લારી ચલાવતા કાલીયાવાવ ના અમરસિંગ ભઈ બારીઆ ને રામદેવપીર મા અપાર શ્રધ્ધા હતી,જેઓને 1993 ની સાલમાં પોતાની ચા ની લારીના સ્થળે રણુજા ના રજા રામદેવપીર નો પરચો થતાં તેઓએ સ્થળ પર અન્ય પાંચ ભક્તો તથા કાલિયાવાવ ગામ ના સહયોગ થી મંદિરનુ નિર્માણ કરાવ્યુ હતુ ત્યાર થી દર વર્ષે અત્રે ના મંદિરે બાબા રામદેવપીર ના તમામ ઉત્સવો ભક્તજનો ઉજવે છે. આજે રામદેવપીર ની જન્મ જયંતી ની ઉજવણી પ્રસંગે આસ પાસ માથી મોટી સંખ્યામા ભક્તો આવ્યા હતા અને મંદિરે દ્વજારોહન કરવામા આવ્યુ હતુ આવતી કાલે રવિવારે અત્રે હોમ હવન અને મહા પ્રસાદી નુ આયોજન હોઇ નજીક ના ઉંઢવણ ગામે ભક્ત ને ત્યાથી શોભા યાત્રા નિકળસે જેમા મોટી સંખ્યામા ભક્તો પધારશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો