તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પેજ-4નું અનુસંધાન...

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેકટરજેટલો પટ વિસ્તાર સરકારે કોઇને પણ રેતી, માટી કાઢવા માટેની લીઝ મંજુર કરેલ નથી. 50 હેકટર જેટલા ખુલ્લા વિસ્તારમાં અગાઉ 50 ફુટની ઉંચાઇની માટીની ભેખડો તથા ભરચક રેતીનો સંગ્રહ હતો.

અરજદાર અશોકભાઇ ઉર્ફે ગોપાલભાઇ ઉપાધ્યાયે અરજીમાં નવાપુરા કાલોલના રહીશ મનુભાઇ બેચરભાઇ બેલદાર તથા તેઓના કુટુંબીજનો દ્વારા કાલોલ તથા સામા કિનારે આવેલ જેતપુર ખાતેની 50 હેકટર જેટલા ગોમા નદી પટ વિસ્તારમાંથી છેલ્લા 15 વર્ષથી બિનપરવાનગી તથા અનઅધિકૃત રતે કરોડો રૂપિયાની રેતી ચોરી કરી વેચી દઇને સરકારી તિજોરીને આર્થિક નુકસાન કર્યુ હોવાનો આક્ષેપ કર્યો છે.

રેતી ખનનના કારણે કાલોલની હદમાં આવેલ સ્મશાન ભૂમિને નુકસાન પહોંચાડયુ છે. પટ વિસ્તારમાં જે સ્થળે 50 ફુટ ઉંચી માટીની ભેખડો હતી તેમાં ખોદકામ કરી મોટીસંખ્યામાં ટ્રેકટર, ટ્રકોમા માટી ભરી હાલોલ શામળાજી રોડના કોન્ટ્રાકટરને તથા આજુબાજુની જીઆઇડીસી તથા પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીઝને પુરાણ માટે વેચી કરોડો રૂપિયા કમાઇ લીધાનો આક્ષેપ અરજીમાં કરવામાં આવ્યો છે. મોટી રાજકીય ઓથ ધરાવતા ઇસમ સામે સરકારી તંત્ર કેમ ઘૂટણીએ પડી ગયુ છે .

ઝબાણગામ પાસેથી દારુ...

છકડોઆવી જતા પોલીસે તેને રોકી તપાસ કરતા તેમાંથી વિદેશી બનાવટના પ્લાસ્ટીકનસ બોટલ નંગ 84 કિ.રૂ.25200 તથા મોબાઇલ નંગ 1 કિ.રૂ. 500 તથા પિઆગો છકડો કિ.રૂ.60હજાર મળી કુલ કિ.રૂ.85700નો મુદામાલ ઝડપી પાડયો હતો. છકડામાંથી ઝડપાયેલાઓમાં રાજુભાઇ શંકરભાઇ રાઠવા રહે.ઉખલવાટ પટેલ ફળીયુ, છોટાઉદેપુર તથા સલુભાઇ શંકરભાઇ રાઠવા રહે.ભીલપુર, ઝાયડા, ફળીયુ છોટાઉદેપુરને ઝડપી પાડયા હતા. ઝડપાયેલા બુટલેગરો વિરુદ્ધ પીએસઆઇએ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દાહોદજિ.માં 2...

દાહોદતાલુકાના રાછરડા ગામે જીજે-20-ક્યુ-4124 નંબરની મોટરસાઇકલના ચાલકે પુરપાટ ચલાવીને સાંજના સાડા વાગ્યાના અરસામાં પગપાળા જતાં રમેશભાઇ રામલાભાઇ ભુરિયાને અડફેટમાં લીધા હતાં.

તેના કારણે રમેશભાઇના માથે, ડાબા હાથે અને પીઠના ભાગે ઇજાઓ થઇ હતી. સાથે મોટરસાઇકલ ચલવાતો ચાલક પણ રસ્તે પટકાતાં તેના પણ માથામાં ઇજાઓ થતાં તેનું તો મોત થયું હતું. મોતને ભેંટનાર યુવકનું નામ જાણવા મળ્યું નથી.

બનાવ અંગે ઝરીખુર્દ ગામના નીશાળ ફળિયાના મનીષાબહેને કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મોટરસાઇકલના નંબરના આધારે ગુનો દાખલ કર્યો હતો.

પંચમહાલમાંપોલીસ 14...

પરમારનાઘરોમાં રેઇડ કરીને દારૂનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ગોધરામાં બાબુ મકવાણાના રહેણાંક મકાનમાં છાપો મારીને તથા મંગાભાઇ ભોઇ દેશી દારૂ ની પોટલી લઇને જતાં પોલીસને દેખીને મુદ્દામાલ નાખીને નાસી ગયો હતો. પોલીસે જિલ્લામાં 14 સ્થળે દારૂ નો વેપલો કરતાં બુટલેગર ફરાર થઇ ગયા હતા. પોલીસે નાસી ગયેલા તમામ બુટલેગર વિરુદ્ર પ્રોહિ નો ગુનો નોઘીન કાર્યવાહી હાથ ઘરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...