• Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • Halol
  • હાલોલ | પાવાગઢડુંગર પર છાસીયા તળાવ પાસે એક મગરનો મૃતદેહ

હાલોલ | પાવાગઢડુંગર પર છાસીયા તળાવ પાસે એક મગરનો મૃતદેહ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલોલ | પાવાગઢડુંગર પર છાસીયા તળાવ પાસે એક મગરનો મૃતદેહ મળ્યો હતો. જેના પર કોઇ તાંત્રીક વિધિ કરી હોવાનું સ્થાનિક લોકોના મને ફલીત થતું હતું. મગરની આંખો પણ કાઢી લેવાઇ હતી. પૂંછડી કપાયેલી હતી. તેના શરીરમાંથી અન્ય અંગો પણ કાઢી લેવાયા હતા.

પાવાગઢ પર છાસીયા તળાવ પાસે મગરનો મૃતદેહ મળ્યો

અન્ય સમાચારો પણ છે...