તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • Halol
  • હાલોલની કલરવ સ્કુલના બે વિદ્યાર્થીઓની રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી કરાઇ

હાલોલની કલરવ સ્કુલના બે વિદ્યાર્થીઓની રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી કરાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલોલની કલરવ સ્કુલના બે વિદ્યાર્થીઓની રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી કરાઇ

સંતરામપુર : લાયન્સ કલબ ઓફ સંતરામપુર દ્વારા આયોજીત સ્ટેટ હોસ્પિટલ સંતરામપુર અને દ્રષ્ટી નેત્રાલયના સહયોગથી બુધવારે સ્ટેટ હોસ્પિટલમાં સવારે 9 થી બપોરના 2 કલાક સુધી મફત નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો. જેમં 82 ઉપરાંત દર્દીઓની નિષ્ણાંતો દ્વારા સંપૂર્ણ તપાસ કરી હતી. અને 7 દર્દીઓને મફત મોતીયાના ઓપરેશન માટે દાહોદ ખાતે લઇ જવામાં આવ્યા હતા.- ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...