• Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • Halol
  • પંચમહાલ જીલ્લાના હાલોલ પંથકમાં મોડી રાત્રેથી ઝરમર ઝરમર વરસાદ સાથે

પંચમહાલ જીલ્લાના હાલોલ પંથકમાં મોડી રાત્રેથી ઝરમર ઝરમર વરસાદ સાથે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પંચમહાલ જીલ્લાના હાલોલ પંથકમાં મોડી રાત્રેથી ઝરમર ઝરમર વરસાદ સાથે ઠંડા પવનો ફુકાતા સમગ્ર પંથકમાં ઠંડીનો ચમકારો ફરી વળ્યો હતો. ત્યારે હાલોલ નગરના વિસ્તારમાં ઠંડીથી બચવા માટે લોકોએ ગરમ વસ્ત્રો જેવાકે સ્વેટર,શાલ સહિત તાપણાનો સહરો લેવો પડયો હતો.તસવીર -મકસુદ મલીક

હાલોલ પંથકમાં મોડી રાત્રે ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો

અન્ય સમાચારો પણ છે...