તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • Halol
  • નોટબંધીના 20માં દિવસે પછી પણ લોકો નાણા મેળવવા લાંબી લાઇનો

નોટબંધીના 20માં દિવસે પછી પણ લોકો નાણા મેળવવા લાંબી લાઇનો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નોટબંધીના 20માં દિવસે પછી પણ લોકો નાણા મેળવવા લાંબી લાઇનો લવાવે છે. શનિવાર અને રવિવાર બે દિવસનીરજાઓ દરમ્યાન એસબીઆઇ હાલોલ શાખાના એટીએમ ઉપર આખો દિવસ લાંબી લાઇનો જોવા મળીહતી. નગરમાં કેટલાક એટીએમમાં કેશ ખુટી જતા લોકો નિશાશ થયા હતા. બે કલાક લાઇનમાં ઉભા રહે ત્યારે જો નસીબ હોય તો માંડ રૂ.2500નો ઉપાડ કરી શકે અને ઘર ભેગા થવાય અને કદાચ પોતાનો વારો આવે અને કેશ ખુટી જાય તો વિલા મોઢે ઘરે જવુ પડે છે. તસવીરમકસુદ મલીક

હાલોલમાં ATM પર ગ્રાહકોની કતાર જામી

અન્ય સમાચારો પણ છે...