તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શ્રીજી શાળામાં છાત્રોને મફત નોટબુકો અપાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધોધંબાતાલુકાના વાવ બાકરોલ ગામમાં આવેલ શ્રીજી વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને મફત નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. ગામડામાં ગરીબ પરીવારોના બાળકો આર્થીક સકડામણના કારણે શાળાએ જતા નથી કે અભ્યાસ અધુરો છોડી દે છે. ત્યારે અહિ શ્રીજી વિદ્યાલયમાં અભ્યાસ કરતા બાળકોને આ.રા. ખ્યાતી પ્રાપ્તનૃત્યકાર ભરત બારીઆના શ્વેતા ચેરીટેબલ ટ્રસ્ટના સ્કાઉટ કલેકટર કનુભાઇ પરમાર દ્વારા નોટબુકોનું વિના મુલ્યે વિતરણ કરવામાં આવ્યુ હતુ .

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો