તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલોલની કલરવ શાળાના પટાંગણમાં હરીફાઇ યોજાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાલોલનગરની કલરવ શાળાના પ્રટાગંણમાં ગણેશ ચર્તુર્થિ નિમીત્તે વિવિધ હરીફાઇનું સુદર આયોજન કરવામાં આવ્યુ હતું. બાળકોને પ્રોત્સાહન કરવા માટે વિવિધ સ્પર્ધા જેવી કે આરતી ડેકોરેશન અને માટીમાંથી ગણપતિની મુર્તિ બનાવી સ્પર્ધા યોજવામાં આવી હતી. તમામ સ્પર્ધાનું સુદર આયોજન શાળાના આચાર્ય કલ્પનાબેન જોશીપુરાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યુ હતું. તમામ સ્પર્ધા ગત તા. 9 સપ્ટેમ્બર અને 10 સપ્ટેમ્બરના રોજ યોજવામાં આવી હતી. સ્પર્ધામાં ધોરણ 1 થી 12 સુંધીના ગુજરાત માધ્યમ અને અંગ્રેજી માંધ્યમના 250 ઉપરાંત બાળકોએ ભાગ લીધો હતો.

250 ઉપરાંત બાળકોએ ભાગ લીધો

હાલોલની કલરવ શાળાના પ્રટાગંણમાં આરતી ડેકોરેશન અને માટીમાંથી ગણપતિની મુર્તિ બનાવી હરીફાઇનું આયોજન કર્યુ હતુ. તસવીરમકસુદ મલીક

ગણેશોત્સવને અનુલક્ષીને આયોજન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો