તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાણીની પાઇપ લાઇન લીકેજ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાલોલનગર પાલીકાના પાણી પુરવઠા વિભાગની બેદરકારીનો ભોગ પ્રજા બની રહી છે. સારો વરસાદ થવા છતા હજુ પણ આંતરે દિવસે પાણી આપે છે. હાલોલ પાવાગઢ રોડ પર બોમ્બે હાઉસ પાસે પાણીનું હવન કરતી પાઇપલાઇનનો વાલ છેલ્લા કેટલાક દિવસોથી લીકેજ હોવા છતાં રીપેરીંગ કરાતુ નથી. તેથી પાણીનો વેડફાટ થાય છે. જે જગ્યાએ વાલનું લીકેજ છે ત્યાંથી પાલીકાના સત્તાધિશો રોજ પસાર થાયછે. છતાં લીકેજ બંધ કરવા માટે કાર્યવાહી હાથ ધરાતી નથી. એકતરફ લોકો નર્મદાના પાણીની રાહ જોઇ રહયા છે. તે કયારે મળશે તેના કોઇ ઠેકાણા નથી ગામ તળાવ ખાલી છે કરોડોના વેડફાટ પછી પણ નર્મદાનું પાણી પ્રજા માટે મૃગજળ સમાન બન્યુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો