તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલોલમાં શ્રી હિમજા માતાજીનો પાટોત્સવ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાલોલમાં શ્રી હિમજા માતાજીનો પાટોત્સવ

હાલોલ ઝરોળા વણિક સમાજ તથા હાલોલ ઝારોળા બ્રહ્મ સમાજના કુળદેવી શ્રી હિમજા માતાનો પાટોત્સવ ગાંધીચોકમાં માતાજીના મંદિરે યોજાયો હતો. જેમાં મોટીસંખ્યામાં ભકતો ઉપસ્થિત રહયા હતા.દર વર્ષે ભાદરવા સુદ-6ના દિવસે પાટોત્સવની ઉજવણી બંને સમાજ ભેગા મળીને કરેછે. સાંજે 4 કલાકે હવન પૂજાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. તસવીરમકસુદ મલીક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો