તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • Halol
  • હાલોલમાં 2 ભેજાબાજો દ્વારા ખોટા દસ્તાવેજ બનાવી કરોડોની છેતરપીડી કરાઇ

હાલોલમાં 2 ભેજાબાજો દ્વારા ખોટા દસ્તાવેજ બનાવી કરોડોની છેતરપીડી કરાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તા. 2/12/2002 થી ફરીયાદ દાખલ થયા સુધીના સમયગાળા દરમ્યાન દિપક ઉત્સવ રાજ ભંડારી ( રહે. 602,વ્રજ એપાટમેન્ટ,પીજાહટ સામે રેસકોર્સ વડોદરા) અને ચંદ્ર ભાનસીંગ પ્રતાપસીંગ ( રહે. 4,રાધે બંગ્લોઝ, કલરવ સ્કુલની સામે, કંજરીરોડ હાલોલ) નાઓએ બેંક ઓફ બરોડા, ધી હાલોલ મર્કટાઇલ કો.ઓ.બેંક લી, કોટક મહેન્દ્ર બેંક ધી વીજોન્સ હાઉસ ફેન્ડસ કો.ઓ. હાઉસીંગ સોસાયટી વડોદરા, આઇડીબીઆઇ બેંક વડોદરા, યુનીયન બેંક અલકાપુરી વિગેરે બેંકમાં આર.કે.મશીન્સ અને આર.કે ફીડ ઇકવીમેન્ટસ નામના ખાતાઓ ખોલાવી ઓપનીંગ ફોર્મમાં ફરીયાદીએ સહી કરી હતી.

પરતુ઼ બેંક ઓફ બરોડા અને હાલોલ મર્કટાઇલ કો.ઓ.બેંક સિવાયની વડોદરા સ્થીત બેંકોમાં આર.કે.મશીન નામના ખાતા ખોલાવી તમામ ખાતાઓમાં બેંક એકાઉન્ટ ઓપનીંગ ફોર્મમાં ફરીયાદીની ખોટી અને બનાવટી સહી કરી આરોપીઓએ સહીઓ વાળા પત્રો રજુ કરી બેંક એકાઉન્ટ માં ખોટા પાર્ટનરશીપ ફરીયાદી હાજર ના હોવા છતાં ખોટી બનાવટી જેમાં ખોટા શેરની ટકાવારી બતાવી તા. 2/12/2002 રોજ ફરીયાદીના નામની ખોટી સહી કરી ઉપરોકત બેંકોમાં ખોટી પાર્ટનરશીપ કરાર નો ઉપયોગ કરી અને બેંક એકાઉન્ટ માં ફરીયાદી કાયદેસરના પાર્ટનર હોવા છતાં ફરીયાદીને પાર્ટનર તરીકે નહિ દર્શાવી વિવિધ લોનો લેવા ખોટી સહીઓ વાળા લોન પેપર્સ મુકી લોન મંજુર થતાં તેના લોન મંજુર પેપર્સમાં પણ બનાવટી સહિઓ કરી આરે.કે.અમીન કંપનીનમા ફરીયાદી ચમનસિંગ ભોલેસિંગ ભાગીદારના ભાગમાં કંપની આવતી હોય

...અનુસંધાન પાના નં.2

પૂર્વયોજીત કાવતરૂ રચી ગુનો કરાયો

બનાવટી સહીઓ કરી લોન પેપર્સ મુકયા

અન્ય સમાચારો પણ છે...