તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલોલની 101 વસાહતમાં સફાઇ કામગીરી શરૂ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાલોલનીરહીમ નગર કોલોની ખાતેની વસાહતના મકાનોની સમસ્યાના અહેવાલ દિવ્ય ભાસ્કર અખબારમાં પ્રસિધ્ધ થતા તંત્ર સફાળુ જાગ્યુ હતુ અને વિસ્તારમાં સાફ સફાઇ અભિયાન શરુ કરાતા સ્થાનિકોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી.

હાલોલની રહીમ કોલોની પાછળ આવેલ 101 વસાહત કે જેમાં 2002ના કોમી તોફાનના અસરગ્રસ્તો વસવાટ કરે છે અહી પ્રામિક સુવિધાથી વંચિત અસરગ્રસ્તોની સમસ્યાને દિવ્ય ભાસ્કરે તસ્વીર સહ સમાચાર પ્રકાશિત કરી વાચા આપી હતી. લોક સમસ્યાને ધણા મહીનાઓ થી હલ કરવામાં આવી નહતી. પરતું દિવ્યભાસ્કરે સમાચાર પ્રકાશિત કરતાં તંત્ર એકશનમાં આવ્યું હતું અને સફાઇકામ, જતુંનાશક દવાઓનો છટકાવ વિગેરે કામગીરી શરૂ કરાતા અહિના રહીશોમાં આનંદની લાગણી વ્યાપી ગઇ હતી. અને દિવ્ય ભાસ્કરની નો આભાર માન્યો હતો. આમ લોકપ્રશ્નો, લોક સમસ્યાને વાંચા આપી તંત્રવાહકોને દોડતા કરનારૂ અખબાર બન્યું છે.

સ્થાનિક લોકોમાં આનંદ ફેલાયો

લાબા સમયથી સફાઇ બંધ હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો