તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલોલ સબજેલમાંથી નાસી છુટેલો કેદી વડોદરાથી ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલોલસબજેલમાંથી નાસી છુટેલો વાહન ચોર કેદીને પંચમહાલ અને વડોદરા પોલીસના સંયુક્ત ઓપરેશનમાં મોડી રાત્રે વડોદરા વારસીયા વિસ્તારમાંથી ઝડપી પાડી હાલોલ લવાયો હતો.ફરાર કેદી જેલમાંથી ભાગી તે રાત્રે હાલોલના રામપુર વિસ્તારના ઘરમાં પ્રવેશી સુઇ રહેલી મહિલાના પગમાં પહેરેલા છડા અને મોબાઇલ ફોનની ચોરી કરી હોવાની કબુલાત કરતા પોલીસે ચોરી અંગે પણ અલાયદો ગુનો દાખલ કર્યો હતો.

હાલોલ સબજેલમાં રીઢો વાહન ચોર સહેજાદ ઉર્ફે જાકીર કાસમ શેખ છેલ્લા ...અનુસંધાન પાના નં.2

વડોદરા વારસીયામાંથી ઝડપી પાડી હાલોલ લવાયો

પંચ. અને વડોદરા પોલીસના સંયુક્ત ઓપરેશન

હાલોલ સબજેલમાંથી નાસી છુટેલા કેદીને પંચમહાલ અને વડોદરા પોલીસના સંયુક્ત ઓપરેશનમાં વડોદરાના વારસીયા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. -મકસુદ મલીક

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો