તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • Halol
 • હાલોલ | હાલોલઅને કાલોલ મુસ્લમ સમાજ દ્વરા જશ્ને સરકાર સીદીકે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલોલ | હાલોલઅને કાલોલ મુસ્લમ સમાજ દ્વરા જશ્ને સરકાર સીદીકે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાલોલ | હાલોલઅને કાલોલ મુસ્લમ સમાજ દ્વરા જશ્ને સરકાર સીદીકે અકબરી અલ્લાહો અનહોની ઉજવણી દબદબાભેર કરવા માટેની તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવાયો હોવાનું જાણવા મળે છે. તા.21 માર્ચના રોજ કાલોલમાં બપોરે 3 વાગે એક ભવ્ય જુલુસ નિકળશે. લીમડી ફળીયા અમીરી મિલ્લતેથી સવારે આઠ વાગે નિકળશે.

હાલોલ અને કાલોલમાં અકબરી અલ્લાહો અનહોની ઉજવણી થશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો