તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પેજ-1નું અનુસંધાન...

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કર્યાબાદ એસીબી કર્મચારીઓની કાર્યવાહી આખી રાત ચાલી હતી. સોમવારની સવારે એસીબીની ટીમે ફરાર દીનેશ મીનાના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.ત્યારે ત્યાંથી કુલ 90,600 રૂપિયાની અસ્ક્યામતો મળી આવી હતી. સાથે મળતિયા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભરત અગ્રવાલના ઘર અને ઓફીસમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ભરત અગ્રવાલના ઘર અને ઓફીસેથી એસીબીને 12. 50 લાખ રૂપિયાની અસ્કયામતો મળી આવી હતી. બીજી તરફ ફરાર દીનેશ મીના તે ક્યાં સંતાઇ શકે છે તે સ્થળોએ ઘનિષ્ઠ તપાસ હાથ ધરવામાં આવી હતી પરંતુ ઘટનાને 24 કલાકનો સમય વ્યતિત થયા છતાં દીનેશ મીના અને તેના મળતિયાનો પત્તો લાગ્યો હતો અને ફીનોલ્ફેલીન પાવડર લગાલેવા રૂપિયા પણ મળી આવ્યા હતાં.

લાંચઆપવા જતાં પહેલાં બટન કેમેરા ફીટ કર્યા

ઇન્કમટેક્સ ઓફીસર દીનેશ મીણાએ લાંચના આઠ લાખ રૂપિયા આપવા આવે ત્યારે કોઇને સાથે નહીં લાવવા માટે જણાવ્યું હતું. ત્યારે એસીબીએ મહેશભાઇ અને તેમના પિતા રમણભાઇના શર્ટમાં બટન કેમેરા ફીટ કરી દીધા હતાં. બંધ બારણે ઓફીસમાં થયેલી સમગ્ર ઘટના તેમાં કેદ થઇ ગઇ હોવાનું જાણવા મળ્યું છે.

ગરબાડાતાલુકામાં...

હંકારતાગરબાડા તાલુકાના નાદવા ગામની જુગલીબેન બદીયાભાઇ ભુરીયા ઉ.વ. 65ને પાછળથી ટક્કર મારતાં મહિલાને માથામાં ઇજાઓ થઇ હતી. તથા શરીના ભાગે ગંભીર ઇજાઓ થતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. સંદર્ભે ગરબાડાના રહેવાસી સનુભાઇ પાસવાભાઇ બામણીયાએ ગરબાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

પાવાગઢનાફોરેસ્ટ...

કરવાનાબદલે ભાગી ગયા હતા. રિકશા બિનવારસી હાલતમાં હાલોલ પાવાગઢ રોડ પર આવેલ સાંઇબાબાના મંદિર પાસેથી પોલીસને મળી આવી હતી. મૃતક સગીરાની માતા ગીતાબેન જયંતીભાઇ રાઠવાએ બનાવની ફરીયાદ પાવાગઢ પોલીસ મથકે નોંધાવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી રિકશા ચાલક અને બાકીના 3 યુવક અને 4 યુવતીઓની શોભખોળ શરુ કરી હોવાનું જાણવા મળે છે.

ઝાલોદનીગરાડું...

હતી.મામલે ગામના મલસીંગભાઇ મુનિયા દ્વારા જવાબદાર પંચાયત વિભાગને લેખિતમાં રજુઆત કરવામાં આવતા ગરાડું ગ્રામપંચાયતના વોર્ડ નંબર ૧૧ ના વિજેતા બનેલા સભ્યને સભ્યપદેથી ગુજરાત સ્થાનિક સત્તામંડળોને લગતા કાયદા અધિનિયમ ૩૦ હેઠળ બે કરતા વધુ બાળકો હોવાથી તાલુકા વિકાસ અધિકારી દ્વારા સભ્યે પદેથી ગેરલાયક ઠેરવી હુકમ કરવામાં આવતા તાલુકા પંથકમાં ખળભળાટ મચેલો જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો