તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલોલ બસ મથકમાં ઉભરાતી ડપટથી પરેશાન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્વચ્છભારત કેન્દ્ર સરકારની ઝુબંશના પ્રતિક ગાંધીબાજુના ચશ્માના બંને કાચ ઉપર લખવામાં આવ્યુ છે. પરંતુ હાલોલ એસટી બસ સ્ટેન્ડની વાત કરીએ તો તેને સ્લોગન જણે લાગુ પડતા નથી. એવી ગંદકી શૌચાલયની ઉભરાયેલી ગટરો અને તેમાંથી વહેતા મળમુત્ર મિશ્રિત ગંદાપાણી જોઇને મુસાફરોને થઇ રહી છે.

સ્લોગનમાં પ્રથમ ગ્લાસ ઉપર સ્વચ્છ લખાયુ છે પરંતુ નીચે ભારત લખાયુ નથી. અને બીજા ગ્લાસ ઉપર સુત્રનો બીજો શબ્દ ભારત લખાયુ છે. પરંતુ ઉપર સ્વચ્છ લખાયુ નથી. મતલબ કે સરકારી વિભાગો સરકારના જાગૃતિ અભિયાનના સ્લોગનનો આવો મનફાવતો અર્થ કરતા હોય તેવો અફસોસ મુસાફરોને થઇ રહયો છે. નોકરી,ધંધો કે અભ્યાસ અર્થે અસંખ્ય લોકો જવા બસ સ્ટેન્ડમાં આવે છે. પરંતુ સવાર સવારમાં ખદબદથી ગંદકી અને તેથી મારતી દુર્ગંધથી ત્રસ્ત થઇને આવેલા મુસાફરોના હાથ સીધા તઓના નાક ઉપર જાય છે. મતલબ કે નાકબંધ કરીને એસટી બસ આવે ત્યાંથી ઉભા રહેવુ પડે છે. ભરાયેલી ડબકોને સમયસર ખાલી કરવાની કામગીરી તંત્ર વાહકો ઉપલીકક્ષાએ તની જાણ શા માટે કરતા નથીω ખુદ એસટીના ડઅધિકારીઓ નાક પોતાના હાથ રૂમાલ વડે દબાવીને ફરજ બજાવવા મજબુર બનયા છે. ઉકેલ સત્વરે લવાય તેવુ પ્રજા ઇચ્છી રહી છે.

ઉકેલ સત્વરે લવાય તેવી માગ કરાઇ

અસંખ્ય લોકો બસ સ્ટેન્ડમાં આવે છે

હાલોલ બસ મથકમાં ખદબદથી ગંદકીથી મુસાફરો પરેશાન બન્યા છે. તસવીરમકસુદ મલીક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો