તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પેજ-4નું અનુસંધાન...

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પરંતુએસ.એચ.વરીયા હાલસ્કૂલમા યોજાનાર ગરીબ કલ્યાણ મેળામાં તા. 22થી પરીક્ષા ચાલી રહી છે. અને આજે તા. 30મીએ પૂર્ણ થનાર છે. જેમાં ધો.9નુ પીટી અને ધો.11-12માં અંગ્રેજીનુ પેપરની પરીક્ષા હતી પરંતુ પરીક્ષા બંધ રાખવામાં આવી છે.

પેપર તા. 3જી ઓક્ટોબરે લેવાનાર છે. જેને લઇને શાળામાં અભ્યાસ કરતાં વિધ્યાર્થીઓ તથા વાલીઓ માં ભારે નારાજગી જન્મી છે. સરકારી કાર્યક્રમને કારણે શાળામાં અભ્યાસ કરતા બાળકો ઉપર ભણતર ઉપર ચેંડા કરી રહ્યા છે. છોકરાઓએ પરીક્ષાની તૈયારી કરી હતી. ત્યારે પરીક્ષા બંધ રહેતા વિધ્યાર્થીઓમાં નિરાશા છવાઇ જવા પામી છે. કારણ કે હવે સોમવારે પરીક્ષા લેવાશે.

નવરાત્રીનેઆડે...

પોતાનાસ્વકંઠે ગરબાગીત પીરસે જયારે ફુલાભાઇ પાર્કમાં જય માતાજી ગૃપ દ્વારા તથા નગરના એશીયાડ નગર રણછોડ નગર તથા દર્પણ સોસાયટીખાતે કેસર કલાવૃંદ પારસ બારોટ ગરબાની ધૂમ મચાવશે. હાલોલ નગર ખાતે દરેક ફળીયે સોસાયટીમાં માતાજીનો ગરબો, માલવડી મુકી માતાજીની પૂજા અર્ચના આરતી કરવામાં આવે છે. અને સાથે સાથે શેરી ગરબાનું આયોજન કરવામાં આવે છે. જેથી જેતે સોસાયટી ફળીયાના લોકો માતાજીના ગરબા ગાય છે. પણ આજના યુવાનો નાના ગરબામાં પાંચ ગરબા ગાઇ મોટા ગરબામાં ગાવા જાય છે.

મહિ.જિ.ના...

પાસાનીકાર્યવાહી કરવામાં આવતા જિલ્લા કલેક્ટર દ્વારા પાસાનો હુકમ કર્યો હતો. જેના આધારે મહિસાગર જિલ્લા પોલીસ વડા ર્ડા. નરેન્દ્ર કે. અમીનની સુચના હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર સી.સી.ખટાણા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.જે.અસારી એલસીબી મહિસાગર તથા કડાણા પોલીસ ઇન્સ્પેક્ટર જે.કે.પટેલ દ્વારા મહિસાગર જિલ્લાના પાસ કન્વીનર વિરેન્દ્ર પટેલની પાસા વોરંટ બજવણી કરી ધરપકડ કરવામાં આવી હતી. અને સુરત મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા.

બંનેપગે દિવ્યાંગને...

આવીરહ્યો છે. ત્યારે દિવ્યાંગ ને લાભ લેવા માટે 12 માસથી ધક્કા વેઠવા પડી રહ્યા છે. સરકાર દ્વારા જિલ્લાને સો ટકા શોચાલય મુક્ત બનાવવાની વાતો થઇ રહી છે.ત્યારે દિવ્યાંગ ના ઘરે શૌચાલય બનાવાયું નથી. આમ બન્ને પગે દિવ્યાંગ હોવા છંતા જવાબદાર તંત્ર દ્વારાવીજ મીટરના લાભ માટે દિવ્યાંગ ને રખડાવવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...