પેજ-4નું અનુસંધાન...

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ત્રણદિવસમાં કેબીનો બાંધવાની પરવાનગી અને માલીકીના દસ્તાવેજોની માંગણી કરી રહી છે. અત્યારે કેબીનો વેચાઇ ગયા છે. તેના માલીકો કોણ છે તેની ખબર શુદ્ધા પાલીકાને નથી. જેઓ કેબીનો પાંચ થી લાખ કરતા વધારે રકમો આપી કોઇપણ જાતની માલીકી હકક સિવાય ખરીદયા છે તેઓનો હવે નાહી નાખવાનો વારો આવશે. ત્યારે સમગ્ર કેબીન કૌભાંડની ઝીણવટ ભરી તપાસ કર ેતો મોટા માથાની સંડોવણી બહાર આવે તેમ છે. કેટલાક તત્વોએ રાજકીય દબાણ દ્વારા સરકારી જમીન ઉપર આવા દબાણ અન્યત્ર સ્થળોએ કરી મોટી રકમો લઇ પાલીકાના દફતરે ઉપર દળ પર જગ્યાઓ ચઢાવી નોંધણી કરી હોવાના કિસ્સા પણ પ્રકાશમાં આવ્યા છે. આમ સરીકારી જમીનો ઉપર દબાણો કરનારાને પાલીકા દ્વારા આડકતરો સહકારની ચર્ચાઓ પણ ઉઠી છે.

પંચમહાલનીએફ.એચ.ડબલ્યુ...

લેવાયાબાદ તાજેતરમાં પ્રોવિઝનલ લીસ્ટ સંદર્ભે હોઇકોર્ટમાં ગયેલા અરજદારો દ્રારા જણાવાયુ હતુ કે પરીક્ષાની અન્ય જીલ્લામાં તક મળી નથી. વળી બીજીવાર પરીક્ષા આપનારા પાસ થઇ જતાં પંચમહાલનુ લીસ્ટ રદ કરવુ જોઇએ માંગ અંગે કોર્ટે સ્ટે આપ્યો છે. આગામી તા. 26ના રોજ વધુ સુનાવણી રાખી છે. કેસ અંગે મહેકમ શાખાએ સમર્થન આપ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...