• Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • Halol
  • હાલોલ સેવાસેતુ કાર્યક્રમમાં 4 હજાર લાભાર્થીઓએ લાભ લીધો

હાલોલ સેવાસેતુ કાર્યક્રમમાં 4 હજાર લાભાર્થીઓએ લાભ લીધો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલોલનગર પાલીકા દ્વારા વોર્ડ નં.12ના રહીશો માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન બગીચામાં કરવામાં આવ્યુ હતુ.

તા.11 ઓગસ્ટના રોજ સવારે 9 થી સાંજના 5 કલાક દરમ્યાન આવક, જાતિ, ક્રિમીલેયર, પ્રમાણપત્રને લગતા દાખલાઓ, રાશનકાર્ડને લગતી અરજીઓ, આધારકાર્ડને લગતી અરજીઓ, મા અમૃતમ યોજના તથા વાત્સલ્ય કોર્ડના લાભાર્થીઓની નોંધણી અને કાર્ડ આપવાની કામગીરી, રાજય સરકારના સમાજ કલ્પાણ આદિજાતિ વિભાગની યોજનઓ હેઠળના વ્યકિતલક્ષી લાભો માટેની અરજીઓ, વરિષ્ઠ નાગરિકના પ્રમાણપત્ર, દિવ્યાંગના પ્રમાણપત્ર, સ્કોલરશીપ યોજનાના લાભો, વિધવા સહાય વગેરે કામોનો સ્થળ પરજ નિકાલ કરી પ્રજાની માંગણી પુરી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...