તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • Halol
 • જુલુસ | તમામ મદ્રેસાઓના ભુલકોઓ તથા બાળાઓ અને સમાજના આગેવાનો ઝુલુસમાં જોડાયા હતા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જુલુસ | તમામ મદ્રેસાઓના ભુલકોઓ તથા બાળાઓ અને સમાજના આગેવાનો ઝુલુસમાં જોડાયા હતા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાલોલમાં ઉર્સે હઝરત સૈયદના સીદ્દીકે અકબરના ઉર્સની ઉજવણી દબાદબાભેર કરવા આવી હતી. હાલોલની તમામ મદ્રેસાઓના નાના નાના ભુલકોઓ તથા નાની નાની બાળાઓ અને સમાજના આગેવાનો ઝુલુસમાં જોડાયા હતા. ઇસ્લામ ધર્મના સ્થાપક હઝરત મહમદ પયગંબર સાહેબના પહેલા ખલીફા સિદ્દીક અકબર હતા. ખલીફતુલ મુસ્લીમી સિદ્દીક અકબર તરીકે જાણીતા હતા. તેઓની યાદમાં ઉજવણી કરવામાં આવે છે. નગરના બાદશાહ બાવાની દરગાહથી નિકળેલુ જુલુસ રાજમાર્ગો પર ફરીને લીમડી ફળીયા અમીરી મિલ્લત ચોક ખાથે આવી પહોંચ્યુ હતુ. ત્યાર બાદ તેમને નિયાઝ અર્પણ કરવામાં આવી હતી. અહીં પણ એક જુલુસ નિકળ્યુ હતુ. આમ આઠસો ચોવીસ વર્ષો પહેલા ઇસ્લામ ધર્મના સ્થાપકના પ્રથમ ખલીફા થઇ ગયા બાદ આજે પણ સમાજ તેઓની યાદમાં ધાર્મિક પ્રસંગની ઉજવણી કરે છે.

હાલોલ-કાલોલમાં ઉર્સની ઉજવણી કરાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો