કાલોલના વેડ ગામે કુવામાં પડેલા દિપડાને બચાવાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાલોલનાવેડની સીમમાં આવેલ એક ઉંડા અવાવરુ કૂવામાં રાત્રે અંધકારમાં આવેલ દિપડાને કૂવા નજર નહી આવતા અંદર પડ્યો હતો. સવારે અવર જવર કરતા રાહદારીઓને ખબર પડતા વેજલપુર વન વિભાગને જાણ કરીહતી. જયાં વન વિભાગ દ્વારા 5 ખાટલાની સીડી બનાવી કુવામાં ઉતારતા દિપડો પગંદમાં આવી બેસી જતા તેને ઉપર બહારની બાજુ ખેંચી ત્રણેક કલાકની ભારે જહેમત બાદ દિપડાને બહાર કાઢવામાં આવ્યો હતો. બહાર કાઢી જંગલમાં છોડાવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...