તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • Halol
 • કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશનમાં ગણેશ મહોત્સવનુ આયોજન કરાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશનમાં ગણેશ મહોત્સવનુ આયોજન કરાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાલોલ. કાલોલતાલુકાના ડેરોલ સ્ટેશન માં શ્રી કૃષ્ણ યુવા ગણેશ મહોત્સવ સમિતિ દ્રારા પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સ્થાપના કરીને શ્રીનાથજી ભગવાનના જીવન ઉપર ઝાંખી દર્શવાઇ હતી. જેને નિહળાવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. છેલ્લા દસ વર્ષે અત્યંત ધામધૂમપૂર્વક કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન માં શ્રી કૃષ્ણ યુવા ગણેશ મહોત્સવ સમિતિ દ્રારા ગણેશ મહોત્સવનુ આયોજન કરવામાં આવે છે. દર વર્ષે જુદી જુદી થીમ આધારિત બાબપાનુ સ્થાપન કરાય છે. અને રાત્રિના સમયે લાઇવ પ્રદર્શન કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો