તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાંબુઘોડામાં દારૂનું વેચાણ વધતાં પોલીસ હરકતમાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
છેલ્લાઘણા સમયથી જાંબુઘોડાના રહેણાંક વિસ્તારોમાં દેશી વિદેશીદારુનું વેચાણ વધતા અનેક બુમો ઉઠતા જાંબુઘોડાના રમણભાઇ મગનભાઇ બારીયાને ત્યાં જાંબુઘોડા પોલીસ સ્ટાફ સાથે નાયબ પોલીસ અધિક્ષક, પોસઇએ છાપો માર્યો હતો. સ્થળ સુધી જવા પોલીસને શિકારી કૂતરાઓ સામે રક્ષણ માટે દારુખાનાના બોંબ ફોડવા પડયા હતા. જયાંથી પોલીસે 81 કવાર્ટરીયા સાથે રમણ બારીયાને પકડી પ્રોહિબિશન એકટના નવા કાયદા મુજબ ગુનો દાખલ કરી સંતરમાપુર કોર્ટમાં રજુ કરાતા જયુડીશ્યલ મેજીસ્ટ્રેટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. પોલીસે રીમાન્ડ બાદ રમણ બારીયાને હાલોલ સબ જેલમાં મોકલી આપ્યો હોવાનું પોલીસ અધિકારીઓ જણાવ્યુ હતુ. જાંબુઘોડામાં દારૂનુ ખુલ્લેઆમ વેચાણ થતા પાછલા ઘણા સમયથી ઉચ્ચસ્તરીય રજુઆતો થઇ છે.

પોલીસ બૂટલેગરને ત્યાં મુશ્કેલીથી પહોંચી

આવા તત્વો સામે કડક કાર્યવાહી કરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો