તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પેજ-1નું અનુસંધાન...

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તોસરકારી મેડીસીન નો સ્ટોક ઉપલબ્ધ કરી દર્દી ને બહાર ના ખોટા ખર્ચા થી બચાવી જયા ત્યા થતી ગંદકી મા પાવડર દવા છાટી રોગો ને થતા અટકાવવા ના પગલા લે તે ખુબજ જરુરી બની ગયુછે.સરકારી દવાખાના મા પુરતી મેડીસીન ના અભાવે પ્રાઇવેટ દવાખાના મા દર્દી ની સંખ્યા મા ઉતરોતર વઘારો થતો જાય છે.

જયારે અસંખ્ય ગંદકી સામે પંચાયત પણ હાથ ખંખેરી ને બેઠી છે. શુ સત્તાધીસો રોગો સામે દર્દી ના મરણ ના આકડા ની રાહ જોઇ ને બેઠી છૈ.બીજી તરફ ઘોઘંબા પંથકમાં વરસાદ બાદ કાદવ કિચ્ચડ ગંદકીને લઇને ગ્રામ્ય વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. તથા ખાડાઓમાં ભરાયેલી વરસાદી પાણીને લઇને મચ્છરોની સંખ્યામાં વધારો થતા મેલેરીયા તથા ડેન્ગ્યુના દર્દીઓમાં વધારો થતો જાય છે. જીલ્લા પંચાયત અને સ્થાનિક પંચાયતો દવારા જો દવાનો છંટકાવ કરવામાં નહી આવે તો હજુ રોગ વધુ માથુ ઉંચકશે.

લીમખેડા...

વિવિધદવાખાનાઓ વાઇરલ ઇન્ફેકસનના દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે. લીમખેડા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દરરોજ સરેરાસ 250 જેટલા દર્દીઓની સારવાર કરવામાં આવે છે. જેમાં મોટા ભાગના દર્દીઓ વાઇરલ ઇન્ફેકશનનો ભોગ બન્યા હોવાનું ફલિત થયું છે. સપ્તાહ દરમિયાન ચાર દર્દીઓ મેલેરીયા પોઝિટિવ વાળા નોંધાયા હતા. જેઓને દાખલ રાખી સારવાર આપવામાં આવી હતી.

કાલોલ...

નગરનાઘણા વિસ્તારોમાં ગંદકીના ઢેર જોવા મળે છે. તંત્ર દ્વારા સ્વચ્છતાના નામે મીંડુ છે. તંત્ર દ્વારા ગંદકીવાળા વિસ્તારમાં દવાનો છંટકાવ કે ફોગીંગ મશીનનો ઉપયોગ કરવામાં આવતો નથી. અંગેની રજુઆત અનેક વખત કરવા છતા તંત્ર દ્વારા કોઇ પગલા ભરવામાં આવતા નથી. આઠ વર્ષની બાળકીને ડેન્ગ્યુના લક્ષણ જણાતા તેને કાલોલની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે.

હાલોલ...

આવ્યાહતા. તેમ છતાં ઘરેઘરે તાવ ધરાવતા દર્દી હોય ેતઓની શારરિક પરિક્ષણ હાથ ધરવામાં આવ્યુ હતુ. તથા શંકાસ્પદ દર્દીઓના નમૂના મનૂના લેવામાં આવીને લેબોરેટરીને મોકલી અપાયા હતા. અત્યાર સુધીમાં હાલોલ તાલુમાં 6 જેટલા ડેગ્યુના કેસ નોંધતા ગભરાહટ વ્યાણી ગયો હતો અને તંત્ર દોડતુ બન્યુ છે.

અન્ય સમાચારો પણ છે...