તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચેન્નાઇના150 સાઇકલિસ્ટ યુવાનો હાલોલમાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભારતભરની64 શકિતપીઠો પૈકીનું એક મહાકાળી માતાજી જયાં બિરામજમાન છે. ત્યાં પાવાગઢની ટોચે આવેલ માતાજીના મંદિરે વર્ષ દરમ્યાન લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. કેટલાક પગપાળા તો કેટલાક સાયકલ સવારો તો કેટલાક ખાનગી વાહનોમાં આવે છે.

આવો એક સાયકલ પ્રવાસ ચેન્નાઇ(મદ્રાસ)થી 150 યુવાનો એક માસ સતત સાયકલો ચલાવી હાલોલ પહોંચ્યા હતા. 6 વર્ષથી એક માસનો સમય લઇ યુવાનો આવે છે. હવે મહાકાળીના દર્શન કર્યા બાદ પરત રાજસ્થાનના સોનાલ, ખેતલાજી ખાતે પહોંચીને પ્રવાસ પૂરો કરશે.

ચેન્નાઇથી 150 જેટલા યુવાનો એક માસ સતત સાયકલો ચલાવી આવે હાલોલ પહોંચ્યા હતા. મકસુદમલીક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો