તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલોલ સબ જેલમાંથી કેદી ફરાર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાલોલસબ જેલમાંથી એક કેદી ગાર્ડને ચકમો આપી ભાગી જતા પોલીસ બેડામાં દોડધામ મચી જવા પામી હતી. ભાગી ગયેલા કેદી વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ પોલીસે શરુ કરી હોવાનું જાણવા મળે છે.

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કેદી ભાગી જવાના બનેલા બનાવની ફરીયાદ જેલગાર્ડ ચતુરભાઇ સોમભાઇ મકવાણાએ નોંધાવી હતી. જેઓ છેલ્લા ચાર વર્ષથી હાલોલ સબ જેલમાં જેલગાર્ડ તરીકે ફરજ બજાવે છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ 2016ની સાલમાં વાહન ચોરીના ગુનામાં કોર્ટે તા.3/9/16ના રોજ જયુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપેલ કેદી સાહેજાદ ઉર્ફે કાસમ શેખ ઉવ.30, રહે. હાજીમહોલ્લા ભાનવાડા, ફતેપુરા વડોદરાનાઓ સબ જેલમાં હતો. સબ જેલમાં સફાઇ કમદારાના હોવાથી કેદી જેલમાં સફાઇ કામ કરતો હતો. જેથી જેલગાર્ડ તરીકે ફરજ બજાવતા

...અનુસંધાન પાના નં.2

કેદી ભાગી જવાના બનાવ અંગે જેલગાર્ડ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી

હાલોલ સબ જેલમાંથી ગાર્ડને ચકમો આપી કેદી ભાગી જતાં દોડધામ

હાલોલ સબ જેલમાંથી ફરાર થઇ ગયેલા આરોપીની તસવીર. તસવીરમકસુદ મલીક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો